Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh

Kalapi — Celebrating the life of Sursinh Takhtsinhji Gohil on the big screen. Trailer out now. Hits cinemas 3 July. Starring Yashrajsinh Vaghela Aanshi Barot Kirti Makwana Priti Rathod Produced by : Dhaval Sudhir Shah Director : Chandni Shah Sound and background : Paramount Music Studio Story, screen play and dialogues : Rajesh Patel Co writer : Chandni Shah Dress Designer : Bharatsinh Vaghela (Banna and Baisa) DOP Aditya Meher DOP 2nd Unit Vijay Solanki, Ranjit Vaghadiya Trailer edits: Smit tanna, Special thanks: Ranjit Vaghadiya, Bhargav Parmar, Smit Raval, kd.soni Make up :Kilkilat and Jiya Parmar Title and Poster Design by Primidia

MORE NEWS

સુભાષબ્રિજ પ્રોજેક્ટ પર AMCનો એક્શન પ્લાન, તબક્કાવાર થશે કામ

#SubhashBridge #Ahmedabad #AMC #AhmedabadNews #GujaratNews #BridgeProject #Development #HumDekhengeNews

સુભાષબ્રિજ પ્રોજેક્ટ પર AMCનો એક્શન પ્લાન, તબક્કાવાર થશે કામ #SubhashBridge #Ahmedabad #AMC #AhmedabadNews #GujaratNews #BridgeProject #Development #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jun 27, 2026

અમદાવાદના કાલુપુર કપાસીયા બજારમાં ડિમોલેશનની શક્યતા, વેપારીઓમાં ચિંતા

#Kalupur #Demolition #AhmedabadNews #GujaratiNews #HumDekhengeNews #GujaratNews #AhmedabadUpdates

અમદાવાદના કાલુપુર કપાસીયા બજારમાં ડિમોલેશનની શક્યતા, વેપારીઓમાં ચિંતા #Kalupur #Demolition #AhmedabadNews #GujaratiNews #HumDekhengeNews #GujaratNews #AhmedabadUpdates

Ahmadabad City, Ahmedabad | Jun 27, 2026

વડોદરાના આજવા રોડ વિસ્તારમાં આવેલી ઓલીવન રેસિડેન્સીમાં તસ્કરોએ ધાડ પાડીને ચોરીની ઘટના સર્જી છે. પરિવાર વતન કોઠંબા ગયો હોવાથી બંધ મકાનને નિશાન બનાવી તસ્કર ટોળકીએ માત્ર 10 મિનિટમાં અંદાજે 1.86 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી લીધી. ચોરી કરીને ભાગી રહેલા તસ્કરોને સ્થાનિક લોકોએ જોઈ બૂમાબૂમ કરતાં તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ મામલે બાપોદ પોલીસે CCTV ફૂટેજના આધારે ત્રણ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ શરૂ કરી છે.

#Vadodara #AjwaRoad #TheftNews #GujaratNews #PoliceInvestigation #HumDekhengeNews

વડોદરાના આજવા રોડ વિસ્તારમાં આવેલી ઓલીવન રેસિડેન્સીમાં તસ્કરોએ ધાડ પાડીને ચોરીની ઘટના સર્જી છે. પરિવાર વતન કોઠંબા ગયો હોવાથી બંધ મકાનને નિશાન બનાવી તસ્કર ટોળકીએ માત્ર 10 મિનિટમાં અંદાજે 1.86 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી લીધી. ચોરી કરીને ભાગી રહેલા તસ્કરોને સ્થાનિક લોકોએ જોઈ બૂમાબૂમ કરતાં તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ મામલે બાપોદ પોલીસે CCTV ફૂટેજના આધારે ત્રણ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ શરૂ કરી છે. #Vadodara #AjwaRoad #TheftNews #GujaratNews #PoliceInvestigation #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jun 27, 2026

દેશના રેલવે ઇતિહાસમાં એક નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે. પ્રદૂષણમુક્ત અને પર્યાવરણમૈત્રી પરિવહન તરફ મહત્વપૂર્ણ પગલું ભરતા ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેને દિલ્હી-જીંદ રૂટ પર સફળ હાઇ-સ્પીડ ટ્રાયલ પૂર્ણ કર્યો છે. ટ્રાયલ દરમિયાન ટ્રેને 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરી હતી, જેમાં ઇમરજન્સી બ્રેકિંગ અને કંપન સહિતના વિવિધ ટેકનિકલ પાસાઓની સફળતાપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી. હવે આ ટ્રેન ટૂંક સમયમાં ભારતીય રેલવેમાં ગ્રીન ટેક્નોલોજીનું નવું પ્રતિક બનવા તૈયાર છે.

#IndianRailways #HydrogenTrain #HydrogenPoweredTrain #GreenTechnology #DelhiJind #RailwayNews #IndiaNews #HumDekhengeNews

દેશના રેલવે ઇતિહાસમાં એક નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે. પ્રદૂષણમુક્ત અને પર્યાવરણમૈત્રી પરિવહન તરફ મહત્વપૂર્ણ પગલું ભરતા ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેને દિલ્હી-જીંદ રૂટ પર સફળ હાઇ-સ્પીડ ટ્રાયલ પૂર્ણ કર્યો છે. ટ્રાયલ દરમિયાન ટ્રેને 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરી હતી, જેમાં ઇમરજન્સી બ્રેકિંગ અને કંપન સહિતના વિવિધ ટેકનિકલ પાસાઓની સફળતાપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી. હવે આ ટ્રેન ટૂંક સમયમાં ભારતીય રેલવેમાં ગ્રીન ટેક્નોલોજીનું નવું પ્રતિક બનવા તૈયાર છે. #IndianRailways #HydrogenTrain #HydrogenPoweredTrain #GreenTechnology #DelhiJind #RailwayNews #IndiaNews #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jun 27, 2026

કેતનને માથામાં ટાલ હતી,  છુપાવવા માટે વિગ પહેરતો,  સિયાનો ચોંકાવનારો ખુલાસો

#KetanAgarwal #PuneCrime #MurderCase #Siya #CrimeNews #MaharashtraNews #HumDekhengeNews

કેતનને માથામાં ટાલ હતી, છુપાવવા માટે વિગ પહેરતો, સિયાનો ચોંકાવનારો ખુલાસો #KetanAgarwal #PuneCrime #MurderCase #Siya #CrimeNews #MaharashtraNews #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jun 27, 2026