વાડજ પોલીસે મહિલા ઘરઘાટીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.જેમાં મહિલા ઘરઘાટીએ ચોરીને આપ્યો હતો અંજામ.NRI દંપતીના ઘરમાંથી 21 લાખના દાગીનાની કરી હતી ચોરી.વાડજ પોલીસે મહિલા ઘરઘાટી ચોરની કરી ધરપકડ.આર્થિક ફાયદા માટે પ્રેમી સાથે મળી આપ્યો હતો ચોરીને અંજામ.વાડજ પોલીસે મહિલા ચોર પાસેથી 17 લાખથી વધુના દાગીના કર્યા રિકવર.