Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

પેટલાદ: વડદલા ભાજપના ઉમેદવારે તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી ઉમેદવારી પત્ર ભર્યું

Petlad, Anand | Apr 11, 2026
પેટલાદ તાલુકા પંચાયતની વડદલા સીટ ઉપર ભાજપે નીલમબેન ઠાકોરને ઉમેદવાર જાહેર કર્યા હતા. શનિવારના રોજ નીલમબેન રાજેશભાઈ ઠાકોરે તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી ઉમેદવારી પત્ર ભર્યું હતું.