લાઠી: લાઠીમાં 2 વર્ષ જૂની મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપી ઝડપાયો
Lathi, Amreli | Oct 28, 2026 લાઠી પોલીસની સર્વેલન્સ ટીમે 2 વર્ષ જૂના મોબાઈલ ચોરીના અનડીટેક્ટ ગુનાને ઉકેલવામાં સફળતા મેળવી છે. પોલીસે ચોરીના મોબાઈલ સાથે એક આરોપીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.