Public App Logo
🚨 નિયમોનો ભંગ કરનારાઓ સામે પાંડેસરા પોલીસની કાર્યવાહી પિયુષ પોઇન્ટથી પત્રકાર સર્કલ વચ્ચે જાહેર માર્ગ પર ગફલતભરી અને બેદરકારીપૂર્વક બાઈક હંકારી અન્ય વાહનચાલકોના જીવને જોખમમાં મૂકનાર બાઈકચાલકો સામે પાંડેસરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. #SuratPolice #TrafficAction #RoadSafety #TrafficRules #Surat RideResponsibly - Udhna News