Public App Logo
Jansamasya
Railway
Bsf
Meerut
Raebareli
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Faridabad
Arvindkejriwal
Jajpur
���ोधपुर
Nagaur
Rahul
Indianews
New_delhi
Crpf
Viralvideo
Latestnews
Shorts
���ामनवमी
Cuttack
���द
Lakhimpurkheri
���त्नी
No video available

કરજણ: કણભા ગામે કરજણ તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા મશાલ રેલી યોજાઇ.

Karjan, Vadodara | Jul 26, 2024
26 જુલાઈ ના રોજ કારગીલનું યુદ્ધ થયું હતું.જેને આજે 25 વર્ષ પૂર્ણ થયા છે.ત્યારે કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ભાગરૂપે આજે બપોરે કરજણ તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા કણભા ગામે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ મશાલ રેલીમાં ગ્રામજનો,કરજણ તાલુકા ભાજપ યુવા મોરચાના કાર્યકરો અને હોદ્દેદારો જોડાયાં હતાં.