Public App Logo
ઘોડદોડ રોડના વેસ્ટફિલ્ડ કોમ્પ્લેક્સમાં ACમાં શોર્ટ સર્કિટ બાદ બ્લાસ્ટ ACમાં બ્લાસ્ટ થતાં કોમ્પ્લેક્સમાં મચી નાસભાગ ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર મેળવ્યો કાબૂ #surat #explorepage✨ - Udhna News