Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

કામરેજ: ઝડપાયેલ નાયડુ ગેંગને લઈને LCB PI R B ભટોળ એ આપી પ્રતિક્રિયા

Kamrej, Surat | Dec 14, 2025
સુરત જિલ્લા એલસીબીએ નાયડુ ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે. પોલીસે ચોરીનો માલ વેચવા નીકળેલા આ આરોપીઓ પાસેથી રૂ. 4.75 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીથી ચોરીના કુલ 10 ગુનાનો ભેદ| ઉકેલાયો છે.