હાલોલ: પતાંજલિ યોગપીઠના કેન્દ્રીય પ્રભારી ડો.સ્વામી પરમાથેદેવજી મહારાજએ શિબિરનુ શુકાન સંભાળતા હજારો યોજ સાધકો શિબિરમા ભાગ લીધો
હાલોલની વી.એમ.શાહ સ્કૂલ કેમ્પસ ખાતે 27 માર્ચ થી સપ્તદીવસીય નિઃશુલ્ક યોગ શિબિર ચાલી રહી છે જેમાં આજે રવિવારે ત્રીજા દિવસે સ્વામી રામદેવજી મહારાજના શિષ્ય અને પતાંજલિ યોગપીઠના કેન્દ્રીય પ્રભારી ડો.સ્વામી પરમાથેદેવજી મહારાજ એ જાતે શિબિર નું શુકાન સાંભળતા પંચમહાલ જિલ્લા સહીત રાજ્યભરમાંથી હજારો યોજ સાધકોએ શિબિર માં જોડાઈ તેનો લાભ લીધો હતો. રોજ કરો યોગ રહો નિરોગ ના એમ સાથે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે