Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

દેત્રોજ રામપુરા: સેટેલાઈટમાં યુવકે માતા અને બહેન પર કર્યો હુમલો

સેટેલાઈટના રાજીવનગરમાં જગદીશ મકવાણા નામના નરાધમ યુવકે પોતાની સગી માતાને પટ્ટા વડે બેરહેમીથી માર માર્યો હતો. આ દરમિયાન માતાને બચાવવા વચ્ચે આવેલી બહેન પર પણ તેણે ક્રૂર હુમલો કર્યો હતો. આ મામલે નરાધમ પુત્ર વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.