અમદાવાદ શહેર: ભગવાન જગન્નાથના દ્વાર ખુલ્યા, અમિત શાહે પરિવાર સાથે જમાલપુર મંદિર ખાતે સવારે 4 વાગ્યે મંગળા આરતી કરી #ahmedabad
Ahmadabad City, Ahmedabad | Jun 26, 2025
આજે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા..ભગવાન જગન્નાથના દ્વાર ખુલ્યા..! અમિત શાહે પરિવાર સાથે મંગળા આરતી કરી; CM પહિંદવિધિ...