ધંધુકા: જસાપર-વખતપર ગ્રામ પંચાયતની વિકાસ કામો ઝડપથી પૂર્ણ કરવાની માંગ.#JanSamasya
*જસાપર-વખતપર ગ્રામ પંચાયતની વિકાસ કામો ઝડપથી પૂર્ણ કરવાની માંગ.* ધારાસભ્ય સમક્ષ રજૂઆત: પ્લેવર બ્લોક અને નાવણ ઘાટ સહિતના વિકાસ કાર્યો સમયસર પૂર્ણ કરવા ગ્રામજનોનો આગ્રહ. આજ રોજ શુક્રવારના બપોરેનાવાગ્યઅમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના જસાપર-વખતપર ગ્રામ પંચાયત દ્વારા ગામના વિવિધ વિકાસ કામો સમયસર પૂર્ણ કરવામાં આવે તે માટે ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. જસાપર-વખતપર ગ્રામ પંચાયતના સરપંચ ગંભુભાઈ લક્ષ્મણભાઈ મેર દ્વારા ધારાસભ્ય કાળુભાઈ ડાભીને લેખિત ર