જહાંગીરપુરા પોલીસે કિમના પાર્થ વિરોજા, વરાછાના હાર્દિક રાછડિયા, હિરેન સોરઠિયાની કરી ધરપકડ
પાર્થ વિરોજાએ સાયબર ફ્રોડ માટે પોતાનું બેન્ક એકાઉન્ટ ભાડે આપ્યું હતું જે બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના નાણાં જમા થતા હતા, પહેલી જાન્યુઆરી 2026માં ખાતામાં ઓનલાઈન છેતરપિંડીના લાખો રૂપિયા મંગાવવામાં આવ્યા હતા, આ સાયબર ફ્રોડના તાર અન્ય કેટલા રાજ્યો સાથે જોડાયેલા તેની તપાસ
#SuratNews #CyberFraud #CyberCrime #GujaratNews #BreakingNews #JahangirpuraPolice #CrimeNews #OnlineFraud #PoliceAction #GujaratiNews #LatestNews #BigBreaking #DigitalCrime #FraudAlert #CrimeUpdate
Udhna, Surat | Jun 3, 2026