લિંબાયત પોલીસ મથક માં નોંધાયેલા 4,85,000 હજારની ચીલ ઝડપ કરનાર ટુકડીને ગણતરીના દિવસમાં ઝડપી પાડતી લિંબાયત પોલીસ સમર્ગ ઘટના Cctv મા કેદ થઈ હતી
ચીલઝડપના ગુનાના આરોપીઓ અને કાયદાના સંઘર્ષમાં આવેલ બે બાળ કિશોરો ને ઝડપી પાડતી લિંબાયત પોલીસ..
🚨🚨🚨🚨🚨
Udhna, Surat | Jun 3, 2026