ગાંધીનગર શહેરના સેક્ટર 28 માં આવેલ સમય પણ ગર્લ્સ હોસ્ટેલમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ ગતિ વિદ્યાર્થીનીનો આપઘાત પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી પંચનામું કરી લાશને પીએમ માટે મોકલી પરિવારજનોને જાણ કરવામાં આવી. પોલીસે આપઘાત પાછળનું કારણ તપાસવાની કામગીરી હાથ ધરી.