Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
Patanjali
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
���हीद_दिवस
Swachhbharat
North_east_delhi
Nagaland
East_delhi
Tbmuktbharat
North_delhi
West_delhi
Responsiblerailyatri
Notoadulteration
Railinfra4uttarpradesh
Railone
North_west_delhi
���िश्व_जल_दिवस
Educationforall
Worldwaterday
Capacitybuilding
Railsafety
Chaitranavratri

ગાંધીનગર: શહેરના અંબાપુર કેનાલ પાસે એન્કાઉન્ટરમાં ઇજાગ્રસ્ત પોલીસની ખબર અંતર પૂછવા ડીજીપી પહોંચ્યા

ગાંધીનગર અંબાપુર લૂંટ વિથ મર્ડરના ગુનામાં આરોપીનું પોલીસે એન્કાઉન્ટર કર્યું હતું. આ દરમિયાન પોલીસને ગંભીર ઇજાઓ થઈ હતી. આ દરમિયાન ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીની ખબર અંતર પૂછવા માટે ડીજીપી વિકાસ સહાય અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી પહોંચ્યા હતા.