માંડવી: જેજેસી લેડિઝ વિગ માંડવી દ્વારા વડિલવંદના નો કાર્યક્રમ યોજાયો
Mandvi, Kutch | Jun 15, 2026 તાજેતરમાં જૈન જાગૃતિ સેન્ટર લેડિઝ વિગ માંડવી દ્વારા જૈન સમાજ ના ૭૧ થી ૮૫ વર્ષ ના લગભગ૧૦૦ જેટલા વડિલ બહેનો માટે પ્રમુખ શોભનાબેન પટવા અને મંત્રી ભારતીબેન ના માર્ગદર્શન હેઠળ દાતાશ્રીઓ ચેતનભાઈ વોરા,રિટાબેન પટવા, જ્યોતિબેન ગાલા, શ્રી જે.આર.ડી., લક્ષ્મણભાઈ શાહ, જીતેશભાઇ શાહ, પ્રદિપભાઇ શાહ, નટવરભાઈ શાહ અને ચંદ્રિકાબેન શાહ નાં આર્થિક સહયોગથી વડિલોને તિલક કરી, ગીફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું. આ સાથે મંત્રી સાધનાબેન મહેતા, મનિષાબેન મહેતા