ભાવનગર શહેર: ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ શહેર ભાજપ કાર્યાલય ખાતે મુલાકાત લીધી
Bhavnagar City, Bhavnagar | Sep 30, 2026
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ભાવનગરની મુલાકાતે પહોંચ્યા, જિલ્લાના તળાજા ખાતે વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે, જે પહેલા ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત લીધી, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું ભાજપ કાર્યાલય ખાતે શહેર પ્રમુખ દ્વારા ખેસ પહેરાવી સ્વાગત કરાયું.........