બોડેલી: છોટાઉદેપુર: રાજ્યસભા સાંસદ મુકેશભાઈ રાઠવાએ યુવાનો સાથે કર્યો સંવાદ
છોટાઉદેપુરના રાજ્યસભા સાંસદ મુકેશભાઈ રાઠવાએ સ્થાનિક યુવાનો સાથે મુલાકાત કરી છે. આ બેઠક દરમિયાન તેમણે યુવાનોના પ્રશ્નો, સૂચનો અને વિચારો સાંભળીને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ખુલ્લા દિલે ચર્ચા કરી હતી.