દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે ગૌરવપૂર્ણ ક્ષણ...
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગૌરવ સમાન શ્રી જીતેન્દ્રભાઈ કણઝારીયાએ રાજ્યસભાના સદસ્ય તરીકે શપથ ગ્રહણ કરતાં સમગ્ર જિલ્લામાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે.
શ્રી જીતેન્દ્રભાઈ કણઝારીયાને રાજ્યસભાના સદસ્ય તરીકે શપથ ગ્રહણ કરવા બદલ હાર્દિક અભિનંદન તથા સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ. આશા છે કે તેઓ સંસદમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રશ્નો, વિકાસના મુદ્દાઓ અને જનહિતના પ્રશ્નોને અસરકારક રીતે રજૂ કરીને જિલ્લાના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
Dwarka Up Date પરિવાર તરફથી શ્રી જીતેન્દ્રભાઈ કણઝારીયાને ખૂબ ખૂબ અભિનંદન અને ઉજ્જવળ રાજકીય કારકિર્દી માટે હાર્દિક શુભેચ્છાઓ.
...
Dwarka Up Date પર જાહેરાત/સમાચાર આપવા સંપર્ક કરો.
Mo. 9429569848
દ્વારકા અને આસપાસ નાં અતિ મહત્વના સમાચારો અને માહિતી માટે અમારું પેજ ફોલો કરો.