Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ધોલેરા: ધંધુકા-ભડીયાદ માર્ગ પર 8 ભેંસોના મોત:વહેલી સવારે અજાણ્યા વાહને ટક્કર મારી, સ્થાનિકોમાં રોષ; પોલીસ તપાસ શરૂ

Dholera, Ahmedabad | Jun 30, 2026
ધંધુકા-ભડીયાદ માર્ગ પર 8 ભેંસોના મોત:વહેલી સવારે અજાણ્યા વાહને ટક્કર મારી, સ્થાનિકોમાં રોષ; પોલીસ તપાસ શરૂ ધંધુકા-ભડીયાદ માર્ગ પર વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં અજાણ્યા વાહનની ટક્કરે આઠ ભેંસોના ઘટનાસ્થળે જ મોત થયા હતા./આ ઘટના ધંધુકા-ભડીયાદ માર્ગ પરના એક વળાંક પાસે બની હતી. રોડની સાઈડમાં પસાર થઈ રહેલી ભેંસોને અજાણ્યા વાહનચાલકે જોરદાર ટક્કર મારી હતી.અકસ્માતની જાણ થતાં જ આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.