ધંધુકા: *ધંધુકાની પીએમબી હોસ્પિટલ ખાતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન.*
10થી વધારે દર્દના ડોક્ટરો હાજર રહી સેવા આપી હતી.
*ધંધુકાની પીએમબી હોસ્પિટલ ખાતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન.* 10થી વધારે દર્દના ડોક્ટરો હાજર રહી સેવા આપી હતી. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આવેલ પીએમબી હેલ્થ હોસ્પિટલ ખાતે ફ્રી નિદાન કેમ્પની આયોજન. આંખ, કાન, ગળા, સર્જરી તેમજ ફેફસા ચામડી, તેમજ સર્જન સહીતના ડોક્ટરો હાજર રહ્યા હતા. સવારથી લઈને બપોરે સુધી તમામ દર્દીઓને ફક્ત દવાના પૈસા જ લેવામાં આવ્યા હતા.