A key meeting chaired by Gujarat’s Deputy Chief Minister Harsh Sanghavi was held at the Surat District Collector’s office to discuss housing scheme benefits and pending issues concerning the Halpati community. Public representatives and officials participated in the discussion to find practical solutions. 🏛️
गुजरात के उपमुख्यमंत्री हर्ष संघवी की अध्यक्षता में सूरत जिला कलेक्टर कार्यालय में महत्वपूर्ण बैठक आयोजित की गई। बैठक में हलपति समाज के लोगों को आवास योजना के लाभ तथा लंबित समस्याओं के समाधान को लेकर चर्चा की गई। जनप्रतिनिधियों और अधिकारियों ने इसमें भाग लिया। 🏛️
સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્યો, સાંસદો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હળપતિ સમાજના લોકોને આવાસ યોજનામાં મળવાપાત્ર લાભો અને તેમના પડતર પ્રશ્નોના નિરાકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું હતું કે હળપતિ સમાજના આગેવાનો અને જનપ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતોના આધારે વિવિધ પ્રશ્નો અ
Udhna, Surat | Jun 20, 2026