લાઠી: લાઠીના આંબરડી ગામે રામદેવજી મહારાજ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ
Lathi, Amreli | Nov 12, 2026 લાઠીના આંબરડી ગામે શ્રી રામદેવજી મહારાજના મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવમાં સ્થાનિક ધારાસભ્યએ ઉપસ્થિત રહી પૂજા-અર્ચના કરી સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.