Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

માંડવી: માંડવી વિધાનસભા કાર્યાલય ખાતે નગરપાલિકાના ચૂંટાયેલા ભાજપ પ્રતિનિધિઓ સાથે ધારાસભ્ય શુભેચ્છા મુલાકાત કરી

Mandvi, Kutch | Apr 29, 2026
માંડવી શહેર નગરપાલિકા 36 માંથી 36 બેઠકો ભાજપના ફાળે જતા ઇતિહાસ સર્જાયો છે ત્યારે માંડવી ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવે 1 થી 9 વોર્ડ ના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ પ્રસંગે ભાજપ સંગઠનમાં હોદ્દેદારો સહિત ઉપસ્થિત રહ્યા હતા માહિતી ત્રણ કલાકે પ્રાપ્ત થયેલ છે.