Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
बारिश
India
कांग्रेस
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Biharfloods
Uttarpradesh
Haryana
krantisamaynews
વહાલસોયા વીરને બેની બાંધે અમર રાખડી, હે બાંધે રાખડીને ભીંજાય એની આંખડી સુરત લાજપોર સેન્ટ્રલ જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી ચાર દીવાલો વચ્ચે પણ જોવા મળ્યો ભાઈ-બહેનના સ્નેહનો અનોખો માહોલ #krantisamaynews #krantisamay #surat #gujarat
Udhna, Surat
| Aug 28, 2026
#krantisamaynews
#krantisamay
#surat
#gujarat
MORE NEWS
સુરત | લાજપોર જેલમાં રક્ષાબંધન દરમિયાન ભાવુક દૃશ્યો બાળકો અને બહેનની આંખોમાં આંસુ જોઈ ભાઈ અને પિતા પણ પોતાના આંસુ રોકી શક્યા નહીં #krantisamaynews #krantisamay #surat #rakshabandhan
Udhna, Surat | Aug 28, 2026
સુરત | રક્ષાબંધને અનોખી લાગણીસભર ઘટના સામે આવી લાજપોર જેલમાં રક્ષાબંધનની ઉજવણી દરમિયાન કીર્તિ પટેલની બહેન ‘કીર્તિનો કાનુડો’ લઈને પહોંચી જેલમાં બહેનો પોતાના કેદી ભાઈઓને રાખડી બાંધી રહી હતી એ દરમિયાન કીર્તિની બહેન કાનુડાને સાથે લઈને જેલ પહોંચી ભાઈ-બહેનના સંબંધ સાથે પરિવારની લાગણી અને પ્રેમની ઝલક જોવા મળી જેલની દીવાલો વચ્ચે રક્ષાબંધનનો ભાવુક માહોલ સર્જાયો #krantisamaynews #krantisamay #surat #kirtipatel
Udhna, Surat | Aug 28, 2026
🚨 સુરત બ્રેકિંગ | પુણામાં બોગસ ડોક્ટરોનો પર્દાફાશ! પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા 4 બોગસ ડોક્ટરોને ઝોન-1 LCB અને પુણા પોલીસની ટીમે ઝડપી પાડ્યા. માત્ર 10થી 12 પાસ હોવા છતાં વર્ષોથી દર્દીઓની સારવાર કરી રહેલા આરોપીઓ પાસેથી એલોપેથી દવાઓ સહિત કુલ ₹4,90,981નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. પોલીસ તપાસમાં આરોપીઓ પાસે મેડિકલ પ્રેક્ટિસ માટે જરૂરી ડિગ્રી કે લાયસન્સ ન હોવા છતાં ક્લિનિક ચલાવી દર્દીઓની સારવાર કરતા હોવાનું સામે આવ્યું છે. 🔴 ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરનારાઓ સામે પોલીસની કડક કાર્યવાહી! #Surat #Puna #PunaPolice #FakeDoctor #BogusDoctor
Udhna, Surat | Aug 28, 2026
વડોદરાના માણેજા ક્રોસિંગથી જામ્બુવા તરફ જતા મુખ્ય માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવેલી બાઈકના ચાલકે એક મહિલા અને બે બાળકીઓને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણેયને ગંભીર ઈજાઓ પહોંચી હતી. એક નાની બાળકીની હાલત ગંભીર બનતા તેને સારવાર માટે તાત્કાલિક એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, એસએસજી હોસ્પિટલમાં તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. અકસ્માતના સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે...
Udhna, Surat | Aug 28, 2026
રક્ષાબંધન નિમિત્તે લાજપોર જેલમાં ભાઈ-બહેનના પ્રેમની લાગણીસભર ક્ષણો જોવા મળી. બહેનોએ જેલમાં રહેલા ભાઈઓને રાખડી બાંધી સુખી ભવિષ્ય માટે પ્રાર્થના કરી હતી.
Udhna, Surat | Aug 28, 2026
લાજપોર જેલમાં ભાઈ-બહેનના મિલન સાથે રક્ષાબંધનની ભાવુક ઉજવણી કરાઈ સુરતની લાજપોર જેલમાં પણ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના તહેવાર રક્ષાબંધનની ભાવુક ઉજવણી કરવામાં આવી હતી. જેલ પરિસરમાં ભાઈ-બહેનના મિલનના હૃદયસ્પર્શી દ્રશ્યો સામે આવ્યા હતં.. . . . . . . . . #rakshabandhan #lajporjail #kedi #suratcitypolice #surat #ssknews
Udhna, Surat | Aug 28, 2026
રક્ષાબંધનના પવિત્ર તહેવારે સુરતની લાજપોર જેલમાં હૃદયસ્પર્શી દ્રશ્યો જોવા મળ્યા. સચિન-નવસારી રોડ પર આવેલી લાજપોર જેલમાં કેદી ભાઈઓને બહેનોએ રાખડી બાંધી હતી. બહાર દાદાગીરી અને હવાબાજીનો રોફ બતાવનારા કેટલાક ભાઈઓ આજે જેલના સળિયા પાછળ બહેન સામે ભાવુક બન્યા હતા. બહેનના હાથે રાખડી બંધાવતા અનેક કેદીઓની આંખોમાં આંસુ આવી ગયા હતા. આ દ્રશ્ય માત્ર લાગણીસભર નહોતું, પરંતુ સમાજ અને ખાસ કરીને યુવાનો માટે મોટો સંદેશ આપતું હતું. થોડી ક્ષણની બદમાશી આખા પરિવારને વર્ષો સુધી રડાવી શકે છે. રસ્તા પરનો રોફ થોડા સમયનો હોય છે, પરંતુ ગુનાનો દાગ અને જેલની સજા પરિવાર પર લાંબી અસર છોડી શકે છે. યુવાનો માટે સંદેશ સ્પષ્ટ છે — લુખ્ખાગીરી અને ગુનાનો રસ્તો છોડો, પરિવારની ઇજ્જત અને ભવિષ્ય બચાવો. કારણ કે બહેનની રાખડી કાંડા પર જ શોભે છે, જેલના સળિયા પાછળ નહીં. On the sacred occasion of Raksha Bandhan, emotional scenes were witnessed at Surat’s Lajpore Jail. At the Lajpore Jail on the Sachin-Navsari Road, sisters tied Rakhi to their imprisoned brothers. Some who once showed off their bravado and aggression outside were seen getting emotional in
Udhna, Surat | Aug 28, 2026
સુરત | રાખડી તો બાંધી… પણ આંખોના આંસુ રોકાયા નહીં રક્ષાબંધન પર લાજપોર જેલમાં ભાવુક દૃશ્યો ભાઈઓને રાખડી બાંધતા બહેનોની આંખો આંસુથી છલકાઈ #krantisamaynews #krantisamay #surat #rakshabandhan #gujarat
Udhna, Surat | Aug 28, 2026