સુરત | રક્ષાબંધને અનોખી લાગણીસભર ઘટના સામે આવી
લાજપોર જેલમાં રક્ષાબંધનની ઉજવણી દરમિયાન કીર્તિ પટેલની બહેન ‘કીર્તિનો કાનુડો’ લઈને પહોંચી
જેલમાં બહેનો પોતાના કેદી ભાઈઓને રાખડી બાંધી રહી હતી
એ દરમિયાન કીર્તિની બહેન કાનુડાને સાથે લઈને જેલ પહોંચી
ભાઈ-બહેનના સંબંધ સાથે પરિવારની લાગણી અને પ્રેમની ઝલક જોવા મળી
જેલની દીવાલો વચ્ચે રક્ષાબંધનનો ભાવુક માહોલ સર્જાયો
#krantisamaynews #krantisamay #surat #kirtipatel