ધોલેરા: ધોલેરાના કામા તળાવે હનુમાનજીની 45મી જન્મજયંતિ ઉજવાઈ: મંદિરે લોક ડાયરા મેળાનું ભવ્ય આયોજન કરાયું
ધોલેરાના કામા તળાવે હનુમાનજીની 45મી જન્મજયંતિ ઉજવાઈ: મંદિરે લોક ડાયરા મેળાનું ભવ્ય આયોજન કરાયું ધોલેરા તાલુકાના કામા તળાવ ગામે આવેલા હનુમાનજી મંદિરે 45મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે લોક ડાયરા મેળાનું પણ ભવ્ય આયોજન કરાયું હતું. આ 45મી જન્મજયંતિ નિમિત્તે આસપાસના ગામના લોકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. નજીકના ગામોના 85 થી 90 સ્વયં...