Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

દેત્રોજ રામપુરા: ગૌવંશના આરોપીને ઝડપી રિકન્સ્ટ્રક્શન કરાયુ

વિરમગામમાં ગૌવંશના ગુનાનો ભેદ ઉકેલાયો.અમદાવાદ ગ્રામ્ય LCB અને વિરમગામ ટાઉન પોલીસે 2 આરોપીઓ ઝડપ્યા.જુહાપુરાના બે રીઢા શખ્સોને પોલીસે ઝડપ્યા.ઝડપાયેલા આરોપીઓને સાથે રાખી અમદાવાદ ગ્રામ્ય પોલીસે કર્યું પંચનામુ.ગુનામાં વપરાયેલ કાર જપ્ત કરાઇ.ઝડપાયેલ આરોપીઓમાં ફિરોઝખાન ઉર્ફે અલ્લો અને આશીફની ધરપકડ.