ઝાલોદ: રાજસ્થાન થી બાલાસિનોર જતું પથ્થર ભરેલું ટ્રેલર ઝાલોદ નજીક પલટીયું.
Jhalod, Dahod | Nov 6, 2025 ગ તારીખ 5 નવેમ્બરના રોજ વહેલી સવારે જલોટ નજીક માર્ગ અકસ્માતને ગંભીર ઘટના સામે આવી હતી જેમાં રાજસ્થાનના લિંબાળેથી સિમેન્ટ બનાવવા ભારે પથ્થરો ભરીને ગુજરાત બાલાસિનોર તરફ જઈ રહેલું હરિયાણા પાસે વિશાલ ટ્રેકટર ઝાલોદના વેજલપુર ગામે અચાનક પલટી મારી ગયો તો અકસ્માત લોકોમાં ભય ફેલાયો હતો મળતી વિગતો અનુસાર ટાયર ફાટતાં અકસ્માત સર્જાયો હતો.