અમદાવાદ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા રોડ સેફ્ટી અને ટ્રાફિકના નિયમો અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
નવરંગપુરાના સરદાર પટેલ સ્ટેડિયમથી શરૂ થયેલી આ રેલીને અમદાવાદ શહેરના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌત, IPS દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. આ બાઈક રેલી દ્વારા લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને સુરક્ષિત રીતે વાહન ચલાવવાનો સંદેશ આપવામાં આવ્યો.
[Amdavad Traffic Police, Road Safety Bike Rally, Road Safety, Traffic Rules, Safe Driving, Traffic Awareness, Amdavad Police, Sardar Patel Stadium, Navrangpura, Police Commissioner ]
#Amdavad #RoadSafety #TrafficPolice #BikeRally #TrafficAwareness