ગારિયાધાર: ગણેશ ગઢ ખાતે 75વર્ષ ના મહિલા વૃદ્ધા કપડાં ધોવા ગયા પગ લપછી જતાં તળાવમાં પડવાથી થયુ મૃત્યુ
ગારિયાધાર તાલુકા ના ગણેશ ગઢ ખાતે 75વર્ષ ના મહિલા વૃદ્ધા કપડાં ધોવા ગયા હોઈ અને પગ લપચી જતા ઊંડા પાણી ના તળાવ મા ડૂબી જવાથી મુત્યુ પામીયા જે બાબત ને ગારિયાધાર વહીવટ તંત્ર ના ગારિયાધાર મામલતદાર શ્રી ભાવેશસિંહ ઝાલા તેમજ નાયબ મામલતદાર શ્રી જયેશભાઈ મહેતા તેમજ ગારિયાધાર તાલુકા પંચાયત ના વહીવટી વડા શ્રી તાલુકા વિકાસ અધિકારી i/c રમેશભાઈ ધારિયા તેમજ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી શ્રી રાજુભાઈ ભટ્ટ અને ગારિયાધાર તાલુકા પંચાયત ના ચૂંટાયેલા ઉપ પ્રમુખ શ્રી બટ