ધંધુકા: *બગોદરા પોલીસે મારામારીના આરોપીને ઝડપી પાડ્યો.<nis:link nis:type=tag nis:id=bagodara nis:value=bagodara nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=બગોદરા nis:value=બગોદરા nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhandhuka nis:value=dhandhuka nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ધંધુકા nis:value=ધંધુકા nis:enabled=true nis:link/>
*બગોદરા પોલીસે મારામારીના આરોપીને ઝડપી પાડ્યો.* આજ સોમવારેના સાંજના 9 વાગ્યાં મુજબ અમદાવાદ જિલ્લાના બગોદરા પોલીસ સ્ટેશનના એક ઇસમને મારામારીના ગુનામાં ઝડપી પાડ્યો. ઈસમ છેલ્લા 9 મહિનાઠી ફરાર હતો. પ્રકાશ સોલંકી નામનો ઈસમ છેલ્લા 9 મહિનાઠી બગોદરા પોલીસ મથકમાં નોંધાયેલ ગુનોનો આરોપી ફરાર હતો. જેની ચોક્કસ મળેલ બાતમીના આધારે વોચ ગોઠવી ઝડપી પાડ્યો. જે હાલ કેરાળા જીઆઈડીસી ખાતે રહેતો હતો.