લખતર ખાતે લખતર પોલીસ ગ્રાઉન્ડમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પતંગ ઉત્સવ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા એએસપી વેદિકા વિહાની ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને સાથે પતંગ ઉડાવી ઉત્સાહ વધાર્યો હતો આ તકે લખતર પીઆઇ વાય પી પટેલ દ્વારા પણ બાળકોને ઉતરાણને લઈ ચાઈનીઝ દોરા ની માહિતગાર કરવામાં આવ્યા હતા. આ તકે એએસપી વેદિકા વિહાની દ્વારા બાળકોને ચાઈનીઝ દોરા તેમજ સાયબર અવેરનેસ અંતર્ગત માહિતગાર કરવામાં આવ્યા હતા આ તકે લખતર બીઆરસી સીઆરસી