Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

માંડવી: ગઢસીસા ગામે કારમાં આગ લાગતા અફરાતફરી, સ્થાનિકોએ તાત્કાલિક કાબૂ મેળવ્યો

Mandvi, Kutch | Apr 27, 2026
માંડવી તાલુકાના ગઢસીસા ગામે ઘાસના કોઠા વિસ્તારમાં કારમાં અચાનક આગ લાગી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના થી સ્થાનિકોમાં ભય ફેલાવ્યો હતો.આગ લાગતાં જ આસપાસના લોકો તરત જ એકત્રિત થઈ ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આગની અસરથી આજુબાજુના ઝાડ-ઝાંખર પણ સળગી ઉઠ્યા હતા. જોકે, સ્થાનિકોની સતર્કતા અને ઝડપી કામગીરીને કારણે આગ વધુ ફેલાતી અટકાવી શકાઈ હતી. માહિતી બપોરે ત્રણ કલાકે પ્રાપ્ત થયેલ છે.