Public App Logo
🇮🇳 80મો સ્વાતંત્ર્ય પર્વ | પ્રાથમિક શાળા, ખેરલાવ પ્રાથમિક શાળા, ખેરલાવ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી. દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને તિરંગાના રંગોથી સમગ્ર પરિસર દેશભક્તિમય બન્યું. 🇮🇳✨ આપણું ખેરલાવ 🇮🇳 | આપણું ગૌરવ ❤️ #IndependenceDay #IndependenceDay2026 #Kherlav #AapnuKherlav #પ્રાથમિકશાળાખેરલાવ - Valsad News