ભાવનગર શહેર: ગેસ સિલિન્ડરમાં ગેર રેતી કરતા શખ્સને કુંભારવાડા વિસ્તારમાંથી SOG પોલીસની ટીમે ઝડપી લીધો
Bhavnagar City, Bhavnagar | Sep 29, 2026
ભાવનગરમાં રાંધણ ગેસમાં ગેરરીતિ કરતો ઇસમ SOGના હાથે ઝડપાયો, કુંભારવાડા રોડ પરથી SOGએ અમીનભાઈ ચૌહાણને ઝડપી લીધો, એકના ડબલ કરી રાંધણ ગેસમાં ગેરરીતિ કરતો હોવાનો આરોપ, આરોપી પાસેથી ભારતગેસ અને ઈન્ડેન કંપનીના કુલ 6 સિલિન્ડર ઝડપાયા, ગેસની ભુંગળી અને ડિજિટલ વજન કાંટો પણ કબજે કરાયો, કુલ રૂ.12,350નો મુદ્દામાલ જપ્ત, બોરતળાવ પોલીસ સ્ટેશનમાં આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ગુનો નોંધાયો..