સંતરામપુરની IIFL સમસ્તા ફાઇનાન્સમાં આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજરે 32 જીવિત વ્યક્તિઓના ખોટા મરણના દાખલા રજૂ કરી લાખોની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.