સંતરામપુર: વાંકડી ગામે તાલુકા કક્ષાનો પૂર્વ આરોગ્ય મંત્રીના વર્તશે ગણિત વિજ્ઞાનનો કાર્યક્રમ યોજાયો
વાંકડી હાઇસ્કુલ માં તાલુકા કક્ષાનો પૂર્વ આરોગ્ય મંત્રીના હસ્તે ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને પર્યાવરણનો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ દશરથ સિંહ બારીયા ભરત પટેલ જે પી પટેલ શિક્ષકો આચાર્ય વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજર રહીને સફળ બનાવવામાં આવેલો હતો તારીખ 19 બપોરના ત્રણ કલાકે શુક્રવારના રોજ.