બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર નજીકના અધેવાડા ગામ પાસે બાઈક નો અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતની ઘટનામાં જશવંતપુરા ગામના રહેવાસી નયનાબેન ભરતભાઈ પરમાર નામના મહિલાનો મોત નીપજ્યુ હતું જ્યારે એક વ્યક્તિની ઈજા પહોંચી હતી, તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.