મુન્દ્રા: મુંદ્રામાં ફટાકડા વિરોધી જાગૃતિ અભિયાન: જૈન જાગૃતિ સેન્ટર દ્વારા પર્યાવરણ અને જીવદયાના સંદેશ સાથે ફટાકડાનો બહિષ્કાર
Mundra, Kutch | Nov 9, 2026 દિવાળીના તહેવારો પૂર્વે કચ્છના મુંદ્રા શહેરમાં પર્યાવરણની જાળવણી અને મૂંગા અબોલ જીવોની રક્ષા કાજે જૈન જાગૃતિ સેન્ટર મુંદ્રા દ્વારા એક વિશેષ ફટાકડા બહિષ્કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.