બનાવ અંગેની મળતી માહિતી અનુસાર ભાવનગર નજીકના વરતેજ ગામે કોઈ બાબતને લઈને બે જૂથ વચ્ચે માથાકૂટ સર્જાય હતી જેમાં કેટલાક લોકોની ઈજા પહોંચી હતી અને વાહનોમાં નુકસાન કરવામાં આવ્યું હતું. ઘટનાના પગલે પોલીસ નો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી