અમદાવાદ શહેરના હાટકેશ્વર સર્કલ નજીક જર્જરિત ઓવરબ્રિજ તોડવાની કામગીરી દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી છે. ઓવરબ્રિજ તોડકામ દરમ્યાન મુખ્ય પીવાના પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડતા લાખો લિટર ચોખ્ખું પાણી ઉછળી ઉછળી ને બહાર આવ્યું..
અમદાવાદ શહેર: હાટકેશ્વર સર્કલ નજીક જર્જરિત ઓવરબ્રિજ તોડવાની કામગીરી દરમિયાન બેદરકારી - Ahmadabad City News