અમદાવાદના પાલડી જલારામ અંડરપાસમાં દીવાલના પોપડા ખેરાતા બાંધકામની ગુણવત્તા અને જાળવણી અંગે પ્રશ્નો ઊભા થયા છે.
અંડરપાસમાંથી રોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે, ત્યારે આવી સ્થિતિ લોકોની સુરક્ષા માટે ચિંતાજનક બની છે. સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક મરામતની માંગ ઉઠી છે.
(Amdavad, News, Current, Paldi)
#Amdavad #News #Current #Paldi