Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

લીમખેડામાં શિક્ષિકાના ATM કાર્ડ બદલી ₹50,000ની છેતરપિંડી : અજાણ્યા શખ્સે મદદના બહાને પિન જાણી કાર્ડ બદલી નાણાં ઉપાડયા, પોલીસ તપાસ શરૂ બેંક ઓફ બરોડાના એટીએમમાં રોકડ ન હોવાથી તેઓ બાજુમાં આવેલા એકસીસ બેન્કના એટીએમમાં ગયા હતા. ત્યાં એકસીસ બેન્કના એટીએમના કેબિનમાં હાજર એક અજાણ્યા ઈસમે મદદ કરવાના બહાને કોમલબેનનું એટીએમ કાર્ડ મશીનમાં નાખી પિન નંબર જાણી લીધો હતો. જોકે તે મશીનમાં પણ નાણાં ન હોવાથી કોમલબેન કાર્ડ પાછું મેળવીને બહાર નીકળી રહ્યા હતા. આ દરમિયાન પાછળ ઉભેલા ભેજાબાજ શખ્સે અત્યંત ચાલાકીથી કોમલબેનને વાતોમાં ભોળવીને તેમના હાથમાંથી કાર્ડ લઈ લીધું હતું અને તેમને અન્ય એક નકલી કાર્ડ પકડાવી દીધું હતું. ત્યારબાદ આરોપી ત્વરિત ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. થોડી જ વારમાં કોમલબેનના મોબાઈલ પર તેમના ખાતામાંથી નાણાં ઉપડતા હોવાના મેસેજ આવવા લાગ્યા હતા. સૌ પ્રથમ રૂપિયા 25,000, બીજી વખત રૂપિયા 10,000, ત્રીજી વખત રૂપિયા 10,000 અને અંતે રૂપિયા 5,000 મળીને કુલ 50,000 ર�

Dohad, Dahod | Jun 10, 2026

MORE NEWS

દાહોદના તારમી છાપરી ગ્રામ પંચાયતમાં RCC રસ્તા કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ.પક્ષપાત અને જાગૃત નાગરિક પર હુમલાનો પ્રયાસ

દાહોદના તારમી છાપરી ગ્રામ પંચાયતમાં RCC રસ્તા કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ.પક્ષપાત અને જાગૃત નાગરિક પર હુમલાનો પ્રયાસ

Dohad, Dahod | Jun 24, 2026

દાહોદ તાલુકાની ખંગેલા ચેકપોસ્ટ પરથી કતવારા પોલીસે એક કન્ટેઈનર ગાડીમાંથી બીયરનો રૂપીયા ૩,૬૪,૮૯૬ના પ્રોહી જથ્થા સાથે કન્ટેઈનર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂપીયા ૨૪,૫૯,૮૯૬ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલકની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

ગત તા.૨૬મી જુનના રોજ દાહોદની કતવારા પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ખંગેલા ચેકપોસ્ટ પર નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે બાતમીમાં દર્શાવેલ એક કન્ટેઈનર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ગાડી નજીક આવતાંની સાથે તેને પોલીસે ચારેય તરફથી ઘેરી લઈ ગાડીના ચાલક વાજીદ ઈસ્લમુદ્દીન ખાન (મુસ્લીમ) (રહે.હરીયાણા)ની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે ગાડીની તલાસી લેતાં તેમાંથી પોલીસે બીયરની પેટીઓ નંગ.૧૪૪ જેમાં બોટલો નંગ.૩૪૫૬ કિંમત રૂપીયા ૩,૬૪,૮૯૬ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂપીયા ૨૪,૫૯,૮૯૬નો મુદ્દામાલ કબજે કરી ઉપર�

દાહોદ તાલુકાની ખંગેલા ચેકપોસ્ટ પરથી કતવારા પોલીસે એક કન્ટેઈનર ગાડીમાંથી બીયરનો રૂપીયા ૩,૬૪,૮૯૬ના પ્રોહી જથ્થા સાથે કન્ટેઈનર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂપીયા ૨૪,૫૯,૮૯૬ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલકની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. ગત તા.૨૬મી જુનના રોજ દાહોદની કતવારા પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ખંગેલા ચેકપોસ્ટ પર નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે બાતમીમાં દર્શાવેલ એક કન્ટેઈનર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ગાડી નજીક આવતાંની સાથે તેને પોલીસે ચારેય તરફથી ઘેરી લઈ ગાડીના ચાલક વાજીદ ઈસ્લમુદ્દીન ખાન (મુસ્લીમ) (રહે.હરીયાણા)ની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે ગાડીની તલાસી લેતાં તેમાંથી પોલીસે બીયરની પેટીઓ નંગ.૧૪૪ જેમાં બોટલો નંગ.૩૪૫૬ કિંમત રૂપીયા ૩,૬૪,૮૯૬ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂપીયા ૨૪,૫૯,૮૯૬નો મુદ્દામાલ કબજે કરી ઉપર�

Dohad, Dahod | Jun 23, 2026

લીમખેડામાં શિક્ષિકાના ATM કાર્ડ બદલી ₹50,000ની છેતરપિંડી : અજાણ્યા શખ્સે મદદના બહાને પિન જાણી કાર્ડ બદલી નાણાં ઉપાડયા, પોલીસ તપાસ શરૂ બેંક ઓફ બરોડાના એટીએમમાં રોકડ ન હોવાથી તેઓ બાજુમાં આવેલા એકસીસ બેન્કના એટીએમમાં ગયા હતા. ત્યાં એકસીસ બેન્કના એટીએમના કેબિનમાં હાજર એક અજાણ્યા ઈસમે મદદ કરવાના બહાને કોમલબેનનું એટીએમ કાર્ડ મશીનમાં નાખી પિન નંબર જાણી લીધો હતો. જોકે તે મશીનમાં પણ નાણાં ન હોવાથી કોમલબેન કાર્ડ પાછું મેળવીને બહાર નીકળી રહ્યા હતા. આ દરમિયાન પાછળ ઉભેલા ભેજાબાજ શખ્સે અત્યંત ચાલાકીથી કોમલબેનને વાતોમાં ભોળવીને તેમના હાથમાંથી કાર્ડ લઈ લીધું હતું અને તેમને અન્ય એક નકલી કાર્ડ પકડાવી દીધું હતું. ત્યારબાદ આરોપી ત્વરિત ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. થોડી જ વારમાં કોમલબેનના મોબાઈલ પર તેમના ખાતામાંથી નાણાં ઉપડતા હોવાના મેસેજ આવવા લાગ્યા હતા. સૌ પ્રથમ રૂપિયા 25,000, બીજી વખત રૂપિયા 10,000, ત્રીજી વખત રૂપિયા 10,000 અને અંતે રૂપિયા 5,000 મળીને કુલ 50,000 ર� - Dohad News