ગારિયાધાર: ગારીયાધારના રહીશો આવાસ યોજના મુદ્દે ભાવનગર વિકાસ વિસ્તાર સતા મંડળ કચેરી ખાતે દોડી ઉગ્ર રજુઆત કરાઈ
ગારીયાધારના રહીશો આવાસ યોજના મુદ્દે ભાવનગર વિકાસ વિસ્તાર સતા મંડળ કચેરી ખાતે દોડી ઉગ્ર રજુઆત કરાઈ ગારીયાધાર શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરનું ઘર મેળવવા માટે ગરીબ અને શ્રમિક પરિવારો છેલ્લા દોઢ-બે વર્ષથી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે, સ્થાનિક સ્તરે કોઈ સાંભળનાર ન હોવાથી અંતે કંટાળેલા લોકોએ આજે ભાવનગર વિકાસ વિસ્તાર સતા મંડળ ની કચેરી ખાતે દોડી આવી આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી, ભાવનગર જિલ્લા ના ગારિયાધાર તાલુકાના રહેવાસીઓ આવાસ યોજના હેઠળ ઘ