મોરબી શહેર: મોરબી: ઉદ્યોગપતિ પરિવારની મહિલાઓ રોજ બનાવે છે 800થી વધુ રોટલી, કરી રહી છે સેવા
Morbi City, Morbi | Nov 11, 2026
મોરબીના એક ઉદ્યોગપતિ પરિવારની મહિલાઓ દરરોજ ૮૦૦થી વધુ રોટલી જાતે બનાવી જરૂરિયાતમંદ લોકોને પહોંચાડી રહી છે. કોઈ પણ પ્રકારના ફંડ વગર પોતાની રીતે આ પરિવાર સેવા કાર્ય કરી રહ્યો છે.