નસવાડી: ધોળી કોતરડી ગામે આગથી નુકસાન, જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા સહાયની ખાતરી
નસવાડીના ધોળી કોતરડી ગામે આગમાં ત્રણ પરિવારોને થયેલ નુકસાન બાદ જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ મુલાકાત લીધી. પીડિતોને આશ્વાસન આપી, વહીવટી તંત્રને તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે સૂચના આપી છે.