આજે શુક્રવારે બાપુનગરમાં અકસ્માતની અદાવતમાં મારામારીની ઘટનામાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.જેમાં રિક્ષા ચાલકે તેના મિત્ર સાથે મળી ફરિયાદી પર હુમલો કર્યો હતો.અગાઉના અકસ્માતના કેસમાં સમાધાન બાદ દુકાનમાં ઘુસી હુમલો કરીને ધમકી આપી હતી. ત્યારે પોલીસે ગુનો દાખલ કર્યો છે.