ઘોઘા: ઘોઘા PGVCL કચેરી ખાતે ફરી એક વાર ઉગ્ર રોષ સાથે હલ્લાબોલ કરવામાં આવ્યો
ઘોઘા PGVCL કચેરી ખાતે ફરી એક વાર ઉગ્ર રોષ સાથે હલ્લાબોલ કરવામાં આવ્યો આજરોજ તા.9/6/26 ને મંગળવારે બપોરે 12 કલાકે ઘોઘા ગ્રામ જનો દ્વારા ઘોઘા PGVCL કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી અવાર નવાર ઘોઘા ગામની અંદર લાઈટ ગુમ થઇ જતા ઘોઘા ગ્રામ જનો દ્વારા ઉગ્ર રોષ સાથે હલ્લાબોલ કરી ઘોઘા PGVCL કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હજીતો બે દિવસ પહેલા મોટી સંખ્યામાં લોકોએ ઘોઘા PGVCL કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆત કરવા છતાં કોઈ ચોક્કસ પણે કોઈ પરિણામ